માણસા નગરપાલિકામાં આપનું સ્વાગત છે
Manasa City Collage

માણસા નગરપાલિકા વિસ્તારના પ્રગતિ હેઠળના અને થનાર વિકાસના કામોની યાદી નીચે મુજબ છે:

ક્રમ વિકાસના કામની વિગત અંદાજિત રકમ
વોર્ડ નંબર - ૧
૧રામેશ્વર પાર્ક સોસાયટીમાં આર.સી.સી. રોડરૂ. ૧૨.૦૪ લાખ
૨ભાવના સોસાયટી આર.સી.સી.રોડનું કામરૂ. ૧૪.૬૫ લાખ
૩બાલ ક્રીડાંગણ શોપીંગ સેન્ટરમાં આવેલ મુતરડી માટે શોષ કૂવો બનાવવાની કામગીરી કરાવવી-
૪રસિકલાલ વ્રિજલાલ પાર્કમાં ફુવારાની કામગીરી-
૫રોઝડ સ્મશાન ગૃહમાં પેવરબ્લોકનું કામ ભાગ-૧રૂ. ૨.૫૭ લાખ
૬રોઝડ સ્મશાન ગૃહમાં સીટીંગબ્લોકનું કામ ભાગ-૨રૂ. ૫.૭૫ લાખ
૭રોઝડ સ્મશાન ગૃહમાં સ્ટોર રૂમનું કામ ભાગ-૩રૂ. ૫.૨૧ લાખ
૮રસિકલાલ વ્રિજલાલ પાર્કમાં કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામરૂ. ૫.૮૪ લાખ
૯રસિકલાલ વ્રિજલાલ પાર્કમાં પેવર બ્લોક નાખવાનું કામરૂ. ૩.૧૯ લાખ
૧૦રસિકલાલ વ્રિજલાલ પાર્કમાં પાણીની પાઇપ લાઇન નાખવાનું કામરૂ. 1.2 લાખ
૧૧મહાકાળી માતાજીના દરવાજા થી મહાકાળી માતાજીના મંદિર તરફ આર.સી.સી. રોડનું કામરૂ. ૧૬.૨૪ લાખ
૧૨પે એન્ડ યુઝ ટોઇલેટનું કામરૂ. ૧૦.૯૪ લાખ
વોર્ડ નંબર - ૨
૧કેશવપાર્ક સોસાયટી સી.સી.રોડરૂ. ૨.૭૧ લાખ
૨શ્રીનાથ સ્વીટ્સ થી શેઠના બાવલા સુધી આર.સી.સી. રોડ નું કામરૂ. ૫૦.૭૮ લાખ
૩લેન્ડ ફીલ સાઇટની બાજુમાં આવેલ ચર્મકુંડની આનુસીગિક કામગીરીરૂ. ૭.૦૨ લાખ
૪એસ.ટી. રોડ વિસ્તારમાં ગંદા પાણીના નિકાલ માટેની ગટર લાઇન.રૂ. ૯.૬૮ લાખ
૫તાલુકા પંચાયતથી તખતપૂરા પટેલ વાસ તરફ આર.સી.સી. રોડ નું કામ .રૂ. ૧૧.૮૪ લાખ
૬રાજમહેલ થી સ્ટેટ બેન્ક અને મસ્જીદ ચોક તરફ આર.સી.સી. રોડ નું કામ.રૂ. ૫.૦૨ લાખ
વોર્ડ નંબર - ૩
૧માલણ ઠાકોર વાસ આર. સી.સી.રોડરૂ. ૪.૨૬ લાખ
૨નારાયણવૈધની શેરી આર.સી.સી. રોડનું કામરૂ. ૦.૮૩ લાખ
૩માલણચોક થી રામદેવપીર મંદિર તરફ આર.સી.સી. રોડનું કામરૂ. ૧૯.૧૩ લાખ
વોર્ડ નંબર - ૪
૧મહાકાળી ચોકથી હનુમાનપૂરા સુધી એક સાઈડ ફૂટપાથનું કામરૂ. ૬.૫૪ લાખ
૨વેણ, પીંપળીયા સ્મશાનમાં શંકર ભગવાનની મુર્તિ(આરસની )મૂકવાનું કામ-
૩હરિજનવાસ અંદર ૩ શેરીઓમાં આર.સી.સી.રોડ બનાવવાનું કામ.રૂ. ૧૦.૮૮ લાખ
૪ગોપાલનગર વેણ જતાં સ્મશાનની દિવાલની બાજુમાં તુટેલા સ્લેબનું કામરૂ. ૩.૩૩ લાખ
૫માણસા નગરપાલિકા એરિયા ની આંગણવાડીમાં કંમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામરૂ. ૧.૫૫ લાખ
૬હનુમાનપુરા ચોકથી પાંજરાપોળ ચોક સુધી વરસાદી પાણીના નિકાલ માટેની લાઇનરૂ. ૨.૭૦ લાખ
૭રમેશભાઈ નરસિંહભાઈ પરમારના ઘરથી ભીખાભાઇ વેચાતભાઈ પરમારના ઘર સુધી સી.સી.રોડનું કામ-
૮હનુમાનપુરા શ્રી નાગરભાઈ પરમારના ઘર આગળ થઈ ચર્મકુંડના વરંડા સુધી સી.સી.રોડનું કામ.રૂ. ૯.૨૯ લાખ
૯વણકરવાસ , દવેવાસ અને વાલ્મીકિ વાસ આર.સી.સી.રોડનું કામ-
વોર્ડ નંબર - ૫
૧મહાકાળી ચોક થી હનુમાનપુરા સુધી એક સાઇડ ફુટપાથનું કામ.રૂ. ૬.૫૪ લાખ
૨માણસા નગરપાલિકા એરીયા ની આંગણવાડીમાં કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ.રૂ. ૧.૫૫ લાખ
૩હનુમાનપુરા ચોકથી પાંજરાપોળ ચોક સુધી વરસાદી પાણીના નિકાલ માટેની લાઇનરૂ. ૨.૭૦ લાખ
૪લોકનિકેતન હાઇસ્કૂલ થી ત્રિકમજી મંદિર તરફ અને પરિડા સમાજ વાડી તરફ આર.સી.સી.રોડનું કામરૂ. ૧૧.૮૪ લાખ
૫આર.બી.એલ.ડી. ગર્લ્સ હાઇસ્કુલ થી કુમારશાળા-1 તરફ આર. સી.સી.રોડનું કામરૂ. ૨૩.૯૯ લાખ
૬રોકડીયા હનુમાનજી મંદિરની સામેના ભાગે આર. સી.સી.રોડનુ કામરૂ. ૧૭.૮૯ લાખ
વોર્ડ નંબર - ૬
૧ઘનશ્યામનગર સોસાયટીમાં આર.સી.સી.રોડરૂ. ૧૨.૧૦ લાખ
૨કપૂરી ચોકથી ખાટકી વાસ તરફ આર.સી.સી.રોડરૂ. ૨.૭૩ લાખ
૩તખ્તેશ્વર મહાદેવ રોડ થી રાવળવાસ થઈ કપૂરી ચોક તરફ આર.સી.સી.રોડ .રૂ. ૧૭ લાખ
૪રાજકુમાર બંગલા થી અભેસિંહજીના માઢની વાડી તરફ આર. સી.સી.રોડનું કામ.રૂ. ૨૨.૬૦ લાખ
વોર્ડ નંબર - ૭
૧એસ.ટી.રોડ વિસ્તારમાં ગંદા પાણીના નિકાલ માટેની ગટર લાઇનરૂ. ૯.૬૮ લાખ
૨રવિચેમ્બર્સ થી બાલાજી કોમ્પલેક્ષ તરફ આર.સી.સી.રોડનું કામરૂ. ૧૮.૪૫ લાખ
૩બાલાજી કોમ્પલેક્ષ થી મહેન્દ્રભાઈ પ્રજાપતિના ઘર તરફ આર.સી.સી. રોડનું કામરૂ. ૧૮.૪૫ લાખ
૪મહેન્દ્રભાઈ પ્રજાપતિના ઘર થી બ્રહમાંકુમારી તરફ આર.સી.સી. રોડનું કામરૂ. ૧૮.૪૫ લાખ
વોર્ડ નંબર - ૮
૧સતીવડના એરિયામાં ચોક અને આર.સી.સી.રોડરૂ. ૮.૭૪ લાખ
૨નવા રામદેવપીર મંદિરથી વિશ્વકર્મા સોસાયટી તરફ આર.સી.સી રોડરૂ. ૮.૭૪ લાખ
૩બાવરી બોરા-રામજી મંદિર પાછળ-૨-આંગણવાડીના કામરૂ. ૧૧.૦૦ લાખ
૪વૃંદાવન સોસાયટીમાં સી.સી.રોડરૂ. ૨૦.૦૭ લાખ
૫ગાંધીનગર રોડથી વિશ્રામગૃહ રોડ સુધી સી.સી.રોડનું કામરૂ. ૫.૬૯ લાખ
૬તખ્તેશ્વર આર.સી.સી. રોડનું કામરૂ. ૨.૭૪ લાખ
૭મહેશ્વરી સોસાયટીની બહારની બાજુમાં આર.સી.સી. રોડનું કામરૂ. ૨.૦૭ લાખ
૮તખ્તેશ્વર મહાદેવ મંદિર થી કડીયાવાસ તરફ આર.સી.સી. રોડનું કામરૂ. ૧૬.૪૧ લાખ
૯જુના પોલીસ ક્વાટર્સ થી બ્રહમાંકુમારી તરફ આર.સી.સી. રોડનું કામરૂ. ૧૨.૪૬ લાખ
૧૦મહેશ્વરી સોસાયટીના નાકા થી અક્ષર રેસીડેન્સી તરફ આર.સી.સી. રોડનું કામરૂ. ૧૧.૯૬ લાખ
૧૧અક્ષર રેસીડેન્સી થી દેવાભાઈ પટેલના ખેતર તરફ આર.સી.સી. રોડનું કામરૂ. ૧૩.૩૮ લાખ
૧૨દેવાભાઈ પટેલના ખેતર થી સુરેશભાઈ પટેલના ખેતર તરફ આર.સી.સી. રોડનું કામરૂ. ૧૩.૩૮ લાખ
૧૩સુરેશભાઈ પટેલના ખેતર થી ગાંધીનગર હાઇવે સુધી આર.સી.સી. રોડનું કામરૂ. ૮.૯૨ લાખ
૧૪હોન્ડા શો રૂમ થી ઉમિયાવાડી તરફ સી.સી. રોડનું કામરૂ. ૧૮.૮૭ લાખ
વોર્ડ નંબર - ૯
૧આર.બી.એલ.ડી.ગર્લ્સ હાઇસ્કુલ થી કુમારશાળા-૧ તરફ આર.સી.સી.રોડનું કામ.રૂ. ૨૩.૯૯ લાખ
૨કુમારશાળા-૧ થી જોગણીયા માતાજીનાં મંદિર તરફ અને વાવની સામેના ભાગે આર.સી.સી. રોડનું કામરૂ. ૨૩.૯૯ લાખ

Accessibility options

×
Bigger Text
Text Spacing
Line Height
Df Dyslexia Friendly
Hide Images
Light-Dark
Contrast
Reset All Settings