અમારા વિશે
માણસા નગરપાલિકાનો પરિચય અને હોદ્દેદારોની માહિતી.
માણસા નગરપાલિકા
માણસા નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ હેઠળ કામગીરી કરવામાં આવે છે. માણસાની જનતાને પ્રાથમિક સુવિધાઓ જેવી કે પીવાનું ચોખ્ખું પાણી, રસ્તા, લાઈટ અને સફાઈ વગેરે પૂરી પાડવી એ નગરપાલિકાની મુખ્ય ફરજ છે.
વહીવટી, નિરીક્ષણ અને નિયંત્રણ અધિકારી..
- વહીવટી, નિરીક્ષણ અને નિયંત્રણ.
- નગરપાલિકાઓનું વહીવટ અને સંચાલન.
- નગરપાલિકાના નિયમોની મંજૂરી અને કાયદા.
- મ્યુનિસિપાલિટીઝ કામગીરી અને પ્રવૃત્તિઓનું નિરીક્ષણ
હોદ્દેદારો
નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનશ્રી